વાપી-ઉદવાડા વચ્ચે ટ્રેનમાંથી પટકાતા યુવકનું મોત:પરિવારે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો, દારૂના કારોબારનો વીડિયો બનાવ્યાનો દાવો, સાતેક શખસે ફેંકી દીધો

📅 Published: April 14, 2026 | 📂 Category: gujarat-news

By Dharmesh Prajapati

વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી કાળુ ગબ્બા રાઠોડ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આ અકસ્માત નથી, પણ હત્યા છે.


📱 Share on WhatsApp