ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન

Published: March 7, 2026 | Category: India National


Iran warship sinking: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અમેરિકાની સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજને હુમલો કરી ડૂબાડી દીધું હતું. જેમાં ઈરાનના 80થી વધુ સૈનિકોના મોત થયા. ઈરાનનું આ યુદ્ધ જહાજ ભારતનું મહેમાન બન્યું હતું અને સ્વદેશ પરત જઈ રહ્યું હતું. તે સમયે જ અમેરિકાએ તેના પર હુમલો કર્યો. એવામાં હવે સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી ડૉ.

Original Source: Read full article at source