આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી…' સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


Blood Donation Rules India: કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો અને મહિલા સેક્સ વર્કર્સને સંભવિત રક્તદાતાઓની યાદીમાંથી બહાર રાખવાના પોતાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ કોઈ ભેદભાવ નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે.

શું છે સરકારની દલીલ?

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રાખ્યો હતો. સરકારની તરફથી દલીલો રજુ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *