યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્જ

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


IndiGo Hikes Fuel Surcharge: એર ઈન્ડિયા બાદ ઈન્ડિગો એરલાઇને પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધારતા ‘ફ્યુઅલ ચાર્જ’ (Fuel Charge) લાગુ કરવાની જાહેરાત કરી છે. 14 માર્ચ, 2026ના રોજ રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ પર આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં 85 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે, જેના પરિણામે એરલાઇને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.

હવાઈ ટિકિટ મોંઘી

નવા ફ્યુઅલ ચાર્જની જાહેરાત પ્રમાણે ભારતમાં ડોમેસ્ટિક રૂટ અને ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (ભારતીય ઉપખંડ)ના રૂટ પર મુસાફરોએ 425 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *