નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ

📅 Published: March 14, 2026 | 📂 Category: India National


FASTag Annual Pass Fees Hike : કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ તેનો ચાર્જ 3000 રૂપિયાથી વધીને 3075 રૂપિયા થઈ ગયો છે. સરકારે કહ્યું છે કે, પહેલી એપ્રિલ પહેલા પાસ ખરીદનારાઓને 3000 રૂપિયા જ ખર્ચવા પડશે, જોકે તે બાદ વધારો લાગુ થશે.

ગયા વર્ષે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત થઈ હતી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *