અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી

📅 Published: March 14, 2026 | 📂 Category: India National


Iran US War Update : મધ્ય-પૂર્વ એશિયામાં છેલ્લા 14 દિવસથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે નિર્ણાયક અને અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના આ સંઘર્ષમાં હવે સીધી રીતે ઓઇલ સુવિધાઓ અને ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના ઓઇલના ઠેકાણાઓ પર હુમલો કરશે, તો તે અમેરિકા સાથે જોડાયેલી તમામ ઓઇલ સુવિધાઓને રાખના ઢગલામાં ફેરવી દેશે. આ તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા ઓઇલની કિંમતોમાં 40 ટકાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *