
– ચૂંટણીની જાહેરાત પહેલાં જ મમતાનું ટ્રમ્પ કાર્ડ
– કર્મચારીઓને ‘રોપા ૨૦૦૯’ હેઠળ બાકી મોંઘવારી ભથ્થાંની ચૂકવણી માર્ચ ૨૦૨૬થી જ શરૂ થઈ જશે : મમતા
– પૂજારી અને મુઅજ્જિનને માનદ માસિક ભથ્થાં રૂ. ૫૦૦ વધારીને રૂ. ૨,૦૦૦ કરાયા : મુખ્યમંત્રી
(પીટીઆઈ) કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે.
