પ.બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું

📅 Published: March 15, 2026 | 📂 Category: India National

કેરળ, આસામ, પુડુચેરીમાં ૯ એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન : ચોથી મેએ પરિણામ

– પ.બંગાળમાં ૩૫ વર્ષ પછી બે તબક્કામાં ૨૩ – ૨૯ એપ્રિલે મતદાન : પાંચ રાજ્યોમાં ૧૭.૪ કરોડ મતદારો ૮૨૪ ધારાસભ્યોની પસંદગી કરશે

– વોટચોરીના આક્ષેપો ટાળવા પ્રત્યેક મતદાન મથક પર દર બે કલાકે અને મતદાન પૂરું થયા પછી તરત વોટિંગની ટકાવારી જાહેર કરાશે

– પાંચ રાજ્યોમાં ૨૦ દિવસમાં માત્ર ત્રણ દિવસ મતદાન : ચૂંટણી પંચ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *