સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

📅 Published: March 16, 2026 | 📂 Category: India National


Iran America War: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસરો ભારતના ગેસ સપ્લાય પર ન પડે તે માટે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. સરકારે એલપીજી (LPG) સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને પ્રોત્સાહન આપવા માટે ‘વેલકમ ઓફર’ સાથેની મોટી યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.

PNG અપનાવો અને મેળવો  500 રૂપિયાનો ફ્રી ગેસ

સરકારે લોકોને PNG પર શિફ્ટ કરવા માટે આર્થિક પ્રોત્સાહન જાહેર કર્યું છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ (IGL) અને GAIL દ્વારા ઘરેલુ ગ્રાહકોને સીધા 500 રૂપિયાની કિંમતનો ફ્રી ગેસ આપી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *