VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-રાધે કહીને થયું સ્વાગત

📅 Published: March 20, 2026 | 📂 Category: India National


Droupadi Murmu And Premanand Maharaj Meeting : બ્રજ પ્રદેશની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મથુરાના વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. રાધા કેલી કુંજ આશ્રમમાં રાષ્ટ્રપતિ અને પ્રેમાનંદ વચ્ચે લગભગ 27 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આશ્રમમાં પહોંચ્યા પછી પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિનું “રાધે-રાધે” કહીને સ્વાગત કર્યું હતું. 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પ્રેમાનંદ મહારાજને મળ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *