LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના

📅 Published: March 21, 2026 | 📂 Category: India National
Hormuz Strait Crisis
(IMAGE – IANS)


Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર નિર્ભર છે. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી આ જળધારા સાઉદી અરેબિયા, UAE, કુવેત અને ઈરાક જેવા દેશો માટે તેલ નિકાસનો એકમાત્ર રસ્તો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *