'ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ અને LPGના ભાવ વધશે', રાહુલ ગાંધીએ શેરબજારને લઈને પણ કરી ભવિષ્યવાણી

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


Rahul Gandhi on Inflation: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આવનારા સમયમાં 4 સેક્ટરમાં ભારે મોંઘવારી જોવા મળશે તેવો રાહુલ ગાંધીએ દાવો છે. આ સાથે જ તેમણે શેરબજારને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદી સરકાર પાસે ન તો કોઈ દિશા છે કે ન તો કોઈ વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી જ છે’. સરકાર ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG)ના ભાવમાં પણ વધારો કરશે. તેમણે ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટમાં વધતી જતી મોંઘવારી તરફ પણ ઈશારો કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *