2008 થી 2025 સુધીના ઈન્ડિયન પ્રીમિયર લીગના ઐતિહાસિક ડેટા મુજબ લીગની વિવિધ ફ્રેન્ચાઈઝીઓના પ્રદર્શનમાં નોંધપાત્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. જ્યારે કેટલીક ટીમોએ અનેક ટાઈટલ જીત્યા છે, તો અન્ય ટીમોને વધુ હારનો સામનો કરવો પડ્યો છે. IPLના ઓફિશિયલ ડેટા મુજબ દિલ્હી કેપિટલ્સ IPL ઈતિહાસમાં સૌથી વધુ હાર હારનારી ટીમોના લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી મોટી ટીમોનો પણ સમાવેશ થાય છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારી ટોપ 5 ટીમ
📅 Published: March 21, 2026 |
📂 Category: sports
