
– વડાપ્રધાને ગેસ, પેટ્રોલ, ડીઝલના સપ્લાય પર સાડા ત્રણ કલાક ચર્ચા કરી
– અમેરિકાથી ગેસ અને રશિયાથી ક્રૂડ ઓઇલ લઇને બે જહાજો ભારત પહોંચ્યા, ભાવ વધારાને કાબુમાં રાખવા મદદ મળશે
– સરકારી ઇમારતો, હોટેલ, રેસ્ટોરાં, કેન્ટીન સહિતના સ્થળે પીએનજીને પ્રાથમિકતા આપવા કંપનીઓને આદેશ
– કોમર્શિયલ સિલિન્ડરોની વિતરણ મર્યાદા વધારાઇ હાલ ગેસની કોઇ જ અછત નથી તેવો સરકારનો દાવો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે પોતાના સત્તાવાર નિવાસ સ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર એક ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠક બોલાવી હતી. જે સાડા ત્રણ કલાક ચાલી હતી.
