By Dharmesh Prajapati
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઘરકંકાસના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક પતિ દોઢ વર્ષની દીકરીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો. 181 અભયમ્ ટીમના હસ્તક્ષેપ અને કાઉન્સેલિંગ બાદ માતાને તેની દીકરી પરત મળતા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો.
