પ્રિયદર્શનની વર્ષ 2006ની આઇકોનિક કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મના ફિમેલ લીડ કાસ્ટ વિશે ખુલાસો થયા બાદ—જેમાં પરિણીતી ચોપરા, રવિના ટંડન અને શિલ્પા શિરોડકર સામેલ છે—હવે ફિલ્મના મેલ લીડ સ્ટાર્સના નામો પણ સામે આવી ગયા છે. મળતી એક્સક્લૂસિવ માહિતી મુજબ, ‘માલામાલ વીકલી 2’ માટે રિતેશ … Continue reading ‘માલામાલ વીકલી 2’માં મોટી સ્ટારકાસ્ટ! રિતેશ દેશમુખ, એલ્વિશ યાદવ, પરેશ રાવલ અને રાજપાલ યાદવ લીડ રોલમાં locked, નવેમ્બરથી શૂટિંગ શરૂ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed