અનેક રાજ્યોમાં તાપમાન 6થી 10 ડિગ્રી વધ્યું, દિલ્હીમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

📅 Published: March 9, 2026 | 📂 Category: India National


– હીટવેવના મંડાણ, રાજસ્થાનમાં પારો 40ને પાર

– દિલ્હીમાં તાપમાન ૩૫ ડિગ્રીને પાર, માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહનો સૌથી ગરમ દિવસ, હિમાચલમાં ગરમ હવાઓ ફૂંકાઇ

Weather News : દેશના અનેક રાજ્યોમાં અચાનક જ તાપમાનમાં મોટો ઉછાળો આવ્યો જેને પગલે લોકોએ હીટ વેવનો સામનો કરવો પડયો હતો. રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ છે, આ સાથે જ રાજધાનીમાં છેલ્લા 50 વર્ષમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહનો પ્રથમ સૌથી ગરમ દિવસ રહ્યો છે.   

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *