અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


HMPV રોગની કોઈ વેક્સિન નથી, કે દવા પણ નથી

આ રોગ, ઉચ્છવાસ દ્વારા કે છીંક આવવાથી પણ ફેલાય છે : હસ્ત-ધૂનનથી પણ ફેલાય છે નજીકના સંપર્કથી પણ તેનો ચેપ લાગી શકે તેમ છે : રીપોર્ટ

નવી દિલ્હી: અમેરિકાને છેલ્લાં કેટલાક સમયથી એક ‘અજ્ઞાત’ રોગે ભરડો લીધો છે. સૌથી વધુ મુશ્કેલી તે છે કે આ રોગની કોઈ વેક્સિન હજી સુધી શોધાય નથી, કે તેનો સાચા અર્થમાં સામનો કરી શકે તેવી કોઈ દવા પણ શોધી શકાય નથી.

હ્યુમન-મેટા-ન્યૂમો-વાયરસ (એચ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *