આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, અનેક દાઝ્યાં, 5km સંભળાયો વિસ્ફોટ

📅 Published: February 28, 2026 | 📂 Category: India National


Kakinada Firework Unit Explosion : આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામમાં શનિવારે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ થયો તે સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

5 કિલોમીટર દૂર સુધી સંભળાયો અવાજ

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 2 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *