ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા

📅 Published: March 6, 2026 | 📂 Category: India National

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૬

ઇ-કોમર્સની મોટી કંપની ફ્લિપકાર્ટે પોતાના વાર્ષિક પરફોમન્સ
રિવ્યુ પછી પોતાના કર્મચારીઓની સંખ્યામાં ૨૫૦ થી ૩૦૦નો ઘટાડો કર્યો છે તેમ સંબધિત
સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *