ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું

📅 Published: March 10, 2026 | 📂 Category: India National


US Israel Iran War: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ યુદ્ધના કારણે વિશ્વના ઘણાં દેશોમાં ઈંધણની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભારતે બાંગ્લાદેશને 5000 ટન ડીઝલ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વનું છે કે બાંગ્લાદેશ પાસે માત્ર હવે બે સપ્તાહ ચાલી શકે તેટલો જ ઈંધણનો જથ્થો વધ્યો છે. જો કે, ભારતે એક કરાર હેઠળ બાંગ્લાદેશને આ ડીઝલની સહાય કરી છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *