એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


– ટ્રેડિંગની દુનિયામાં એઆઈની એન્ટ્રીથી મોટા ફેરફાર

– એઆઈ બોટ્સે માણસની દખલ વિના અંદાજે ૮,૮૦૦થી વધુ ટ્રેડ કરી ૧.૫ લાખ ડોલરની કમાણી કરી

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે હવે ટ્રેડિંગની દુનિયામાં પણ તેના પ્રવેશથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. હવે માત્રણ માણસ જ નહીં પરંતુ એઆઈ એજન્ટ્સ પણ બજારમાં ટ્રેડિંગ અને કમાણી કરવા લાગ્યા છે. ઓપનક્લો નામના એઆઈ એજન્ટે એક વ્યક્તિને રાતોરાત કરોડપતિ બનાવી દીધાના અહેવાલોથી બજાર ચોંકી ઊઠયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *