
– વિપક્ષ ભ્રમ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે : કેન્દ્ર
– અનેક રાજ્યોમાં એલપીજીની અછત, કેન્દ્ર સરકારનો દાવો ગ્રાઉન્ડ રિઆલિટીથી વિપરિત : વિપક્ષ
નવી દિલ્હી : એલપીજી ગેસ, ઉર્જા સિક્યુરિટીના મુદ્દે સંસદમાં વિપક્ષ ને સત્તાપક્ષ સામ-સામે આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના અનેક રાજ્યોમાં એલપીજી ગેસની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વળતો જવાબ આપ્યો હતો.
