કાળજું કંપાવતી ઘટના: સ્કૂલ બસનું તળિયું તૂટ્યું અને માસૂમ બાળકી ટાયર નીચે કચડાઈ, શાળાની ઘોર બેદરકારી

📅 Published: March 1, 2026 | 📂 Category: India National


Aligarh School Bus Accident : ઉત્તર પ્રદેશમાં શાળાની ગંભીર બેદરકારીના કારણે એક માસૂમ બાળકીનું મોત થવાની ઘટના સામે આવી છે. અલીગઢ-કાસગંજ રોડ પર શનિવારે બપોરે શાળાની એક બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસનું તળિયું તૂટી જતા સવાર બાળકી પડી ગઈ હતી અને પાછળના ટાયર નીચે કચડાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે પરિવારજનો ભારે આઘાતમાં છે અને તેઓ શાળા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

ભાઈ-બહેન બસમાં શાળાએથી ઘરે જતા હતા

મળતી માહિતી મુજબ, માઉન્ટ ઈન્ટરનેશનલ શાળાની એક જર્જરીત બસમાં યુકેજીની છ વર્ષની વિદ્યાર્થીની અનન્યા સવાર હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *