કોંગ્રેસમાં મધરાતે 'મહાભારત': કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


Congress Marathon Midnight Meet: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખાર્ગેના નિવાસસ્થાન 10 રાજાજી માર્ગ પર અચાનક ગાડીઓની અવરજવર વધી અને શરૂ થઈ કેરળ વિધાનસભા ચૂંટણી માટેની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની એક મેરેથોન બેઠક, જે રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેરળ એકમ દ્વારા મોકલવામાં આવેલા નામોથી સંતુષ્ટ નહોતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટિકિટની વહેંચણી માત્ર ભલામણના આધારે નહીં, પરંતુ નીચે મુજબના પાસાઓ પર થવી જોઈએ.

દરેક બેઠક પર જ્ઞાતિનું ગણિત શું છે?

રાહુલ ગાંધીએ કોઇ પણ ઉમેદવારને ટિકિટ આપતા પહેલા કેટલાક માપદંડો ધ્યાને રાખવાનો આદેશ આપ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *