ક્રૂડ ઓઇલના ભાવ રાતોરાત ધડામ થયા, જાણો કેમ?

📅 Published: March 11, 2026 | 📂 Category: national

ઓઇલના ભાવને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઓઇલ રિલિઝ 182 મિલિયન બેરલથી વધુ તેલ હોઈ શકે છે. અગાઉ, રશિયાના યુક્રેન પર મોટા હુમલા બાદ, IEA સભ્ય દેશોએ 2022 માં બે વાર બજારમાં તેલ રિલિઝ કર્યું હતું.

 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *