ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

📅 Published: March 10, 2026 | 📂 Category: India National
ફોટો સોર્સ: air india/x


Air India hikes Fuel Surcharge: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એરલાઈન કંપનીઓ પર પડી છે ત્યારે એર ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ/વિમાનનું બળતણ (ATF) ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે કંપનીએ ભાવ વધારાનો નિર્ણય લીધો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *