ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે

📅 Published: March 22, 2026 | 📂 Category: India National


યુદ્ધ હવે તો આરપારનું બની રહ્યું છે : નિરીક્ષકો

યુદ્ધ વિરામ સ્વીકાર્ય નથી : પહેલાં નુકસાનની ભરપાઈ થવી જોઇએ : હુમલા ન થવાની ગેરેન્ટી મળવી જોઇએ : અરાઘચી

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાનને હોર્મુઝ સ્ટેઇટ્સ ખોલવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે પરંતુ ઇરાન તેથી જરા પણ ડગ્યું નથી. ઉલટાની અમેરિકા ઇઝરાયલને સામી ધમકી આપી છે. ઇઝરાયલી સૈન્યના પ્રમુખોએ ચેતવણી આપી છે ઇરાનનું ફ્યુએલ અને એનર્જી પ્લાંટ ઉપર કોઈ પણ હુમલો કરાશે તો તેના જવાબમાં સંપૂર્ણ ગલ્ફ વિસ્તારમાં રહેતાં અમેરિકા અને તેમના સાથી દેશોના એનર્જી પ્લાંટ, આઈટી નેટવર્ક અને ડીસેલિનેશન સુવિધાઓ ઉપર મિસાઇલ્સ વરસાવશે.

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *