'ડરવાની કે અફવા પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી', મિડલ ઈસ્ટ સંઘર્ષ મુદ્દે બોલ્યા PM મોદી

📅 Published: March 11, 2026 | 📂 Category: India National


PM Modi in Kerala : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં જનસાભા ગજવી મધ્ય-પૂર્વ યુદ્ધ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર દેશની અંતર અફવા ફેલાવવાનો અને રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં આજે જે કંઈ થઈ રહ્યું છે, તેની તમામને ચિંતા હોવી સ્વાભાવિક છે. આપણા લાખો ભાઈ-બહેનો ત્યાં કામ કરે છે. તમે યાદ રાખજો કે દેશમાં આજે ભાજપ-એનડીએની સરકાર છે. જ્યારે પણ આપણા નાગરિકો સંકટમાં પડે છે, તો તેમને સુરક્ષિત બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *