ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


હવે દેશની અનેક ફાર્મા કંપનીઓ ઓઝેમ્પિકની જેનરિક દવા બનાવશે

વજન ઉતારવા માટે પણ ઓઝેમ્પિકનો ઉપયોગ થાય છે : વર્ષના અંતે 50 બ્રાન્ડનેમથી દવા માર્કેટમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા

નવી દિલ્હી: ડેનમાર્કની નોવો નોર્ડિક્સ નામની કંપની પાસે ડાયાબિટિસની બહુ ચર્ચિત દવા ઓઝેમ્પિકની પેટન્ટ હતી. ભારત સહિતના ઘણાં દેશોમાં એની પેટન્ટ એક્સપાયર થઈ છે. આજથી જ આ દવા પેટન્ટ ફ્રી થઈ જતાં હવે અનેક કંપનીઓ તેને લોંચ કરશે અને તેના કારણે અત્યાર સુધી આ દવાના માર્કેટમાં જે મોનોપોલી હતી તેનો અંત આવશે. ૧૦થી ૧૪ હજાર સુધી મહિનાની દવા થતી હતી તે હવે માત્ર ૧૦૦૦થી ૧૫૦૦ની થઈ જવાની શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *