ઇરાન ઇઝરાયલ યુએસ વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. ત્યારે ભારત સહિત અનેક દેશોમાં ઓઇલ અને ગેસનું સંક્ટ તોળાઇ રહ્યુ છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી મળવા પહોંચ્યા હતા.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે.
Breaking News & Latest Updates