દિલ્હીમાં ધુળેટીએ હત્યા કરનારા આરોપીના ઘર પર બુલડોઝર ફર્યું

📅 Published: March 9, 2026 | 📂 Category: India National


મ્યુનિ. અનેક પોલીસ જવાનો અને બુલડોઝર સાથે પહોંચ્યું 

સમગ્ર ઘર નહીં પણ ગેરકાયદે બાંધકામ જ તોડવામાં આવ્યું છે : મ્યુનિ.ની સ્પષ્ટતા

નવી દિલ્હી: દિલ્હીના ઉત્તમ નગરમાં ધુળેટીએ રંગ લગાવવા જેવી બાબતમાં એક યુવકની હત્યા કરી દેવાઇ હતી, જેને પગલે તંગદીલી વચ્ચે દિલ્હી મ્યુનિ. કોર્પોરેશને હત્યાના આરોપીના ઘરનો ગેરકાયદે હિસ્સો બુલડોઝરથી તોડી પાડયો હતો.

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *