![]() |
| Representative Image |
Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ ‘અવાના’ પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા.

