
– અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવમાં ઊછાળાની અસર
– ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 119 ડોલરને સ્પર્શી 109 ડોલરના સ્તરે પાછો આવી ગયો
નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની ભારત પર ગંભીર અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ભારતમાં એલપીજીની અછત વર્તાવાની સાથે હવે પેટ્રોલ અને ડીઝલ પર પણ અસર પડી રહી છે. દેશમાં એલપીજી પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ.
