દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ

📅 Published: February 24, 2026 | 📂 Category: India National


– ઉત્તર ભારતના રાજ્યોમાં સવાર-સાંજ ઠંડી, દિવસે ગરમીની મિક્સ સીઝન 

– રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં કમોસમી વરસાદ, સિક્કિમમાં ભારે હિમવર્ષા, દિલ્હી-હરિયાણા-પંજાબમાં તાપમાનનો પારો 30 ડિગ્રીની નજીક

નવી દિલ્હી : દેશભરમાં વાતાવરણ અચાનક પલટાયું હતું. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો ૩૦ ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. શ્રીનગરમાં તો ૧૩૫ વર્ષમાં સર્વાધિક ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દેશના ઘણાં રાજ્યોમાં એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદી ઝાપટાં પડયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *