દેશમાં LPGની અછત, હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ

📅 Published: March 11, 2026 | 📂 Category: India National


– ઈરાન-ઈઝરાયેલના યુદ્ધની ઝાળ : એલપીજીનું ઉત્પાદન ૧૦ ટકા વધારવા આદેશ, એસ્મા લાગુ

– કેન્દ્ર સરકારની એલપીજી, સીએનજી, પીએનજીને પ્રાથમિક્તા ખાતર ક્ષેત્રને 70 ટકા, અન્ય ઉદ્યોગોને 80 ટકા ગેસ અપાશે

– દેશમાં ગેસ પૂરવઠાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી નિર્દેશો આપ્યા

– એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસનો રૂ. 400નો ફ્યુઅલ સરચાર્જ વસૂલવા નિર્ણય, ડોમેસ્ટિક ફ્લાઈટ મોંઘી થશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *