
FASTag Annual Pass Fees Hike : કેન્દ્ર સરકાર પ્રાયવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ તેનો ચાર્જ 3000 રૂપિયાથી વધીને 3075 રૂપિયા થઈ ગયો છે. સરકારે કહ્યું છે કે, પહેલી એપ્રિલ પહેલા પાસ ખરીદનારાઓને 3000 રૂપિયા જ ખર્ચવા પડશે, જોકે તે બાદ વધારો લાગુ થશે.
ગયા વર્ષે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત થઈ હતી
