![]() |
| Representative Image |
LG And Governor Updates : કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા તરનજિત સિંહ સંધુને દિલ્હીના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

