પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા

📅 Published: March 14, 2026 | 📂 Category: India National


– કેન્દ્રના દાવા છતાં દેશભરમાં એલપીજીની અછત : પંજાબમાં લાઈનમાં ઊભા રહેલા વૃદ્ધનું મોત

– સરકારને રોજનું રૂ. બે હજાર કરોડનું નુકસાન

– તમિલનાડુમાં 400 સહિત દેશભરમાં કાળાબજારિયા પાસેથી સંખ્યાબંધ એલપીજી સિલિન્ડર જપ્ત, પાંચની ધરપકડ

– એર ઈન્ડિયા પછી હવે ઈન્ડિગો પણ આજથી ડોમેસ્ટિક ફ્લાઈટમાં ફ્યુઅલ સરચાર્જ વસૂલશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતું યુદ્ધ હાલ અટકવાની કોઈ સંભાવના દેખાતી નથી ત્યારે ભારતમાં રાંધણ ગેસની ભારે અછત વર્તાઈ રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *