ફાઈનલમાં જીત બાદ હાર્દિક પંડ્યાની સાથે કેમ ન દેખાયા મોટા ભાઈ અને ભાભી?

📅 Published: March 11, 2026 | 📂 Category: sports

ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ દરમિયાન ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પર સતત બીજી વાર કબજો કર્યો છે. આખી દુનિયાના ક્રિકેટ ફેન્સ ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. જો કે આ યાદીમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાનું નામ ગાયબ હતું. ન તો તેણે કોઈ પોસ્ટ કરી કે ના તેની ભાભી પંખુડી ટૂર્નામેન્ટ દરમિયાન ક્યાંય જોવા મળી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *