
Rahul Gandhi Raises LPG Crisis in Lok Sabha : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. એવામાં આજે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ LPG સંકટ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. જેનો પેટ્રોલિયમ મંત્રીએ જવાબ પણ આપ્યો.
રાહુલ ગાંધીનો સંસદમાં સવાલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાના કારણે દેશમાં LPG સંકટ છે.
