ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન

📅 Published: March 17, 2026 | 📂 Category: India National


Finland President On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધને શાંત પાડવા માટે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારતનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતની સમજાવટથી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે. ભારત અમેરિકા-ઈરાન યુદ્ધમાં દખલગીરી કરી શકે છે. મેં વિદેશ મંત્રી એસ. જયશંકરને વાતચીત અને યુદ્ધવિરામની અપીલ કરતા જોયા છે. યુદ્ધના કારણે વિશ્વમાં ઊર્જા સંકટ વધી ગયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *