ભારતમાં એક વર્ષમાં 24 અબજપતિ વધ્યા, ફોર્બ્સની નવી યાદી જાહેર, જુઓ સૌથી વધુ ધનવાનોનું લિસ્ટ

📅 Published: March 16, 2026 | 📂 Category: India National


Forbes World Billionaires 2026 List: ફોર્બ્સે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લેટેસ્ટ યાદી જાહેર કરી છે, જે મુજબ ભારતમાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 24 નવા અબજોપતિઓ ઉમેરાયા છે, જેનાથી વૈશ્વિક અમીરોની યાદીમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે. આ યાદીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓના રેન્કિંગ પણ સામે આવ્યા છે, જેમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 

ભારતમાં અબજોપતિઓની સંખ્યા

ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ 2026ની યાદી મુજબ, ભારતમાં અબજોપતિઓની સંખ્યા વર્ષ 2025ની સરખામણીએ વધીને આ વર્ષે 229 થઈ ગઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *