ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી

📅 Published: February 23, 2026 | 📂 Category: India National


– કો-ફાઉન્ડર સૌરભ જૈને પણ પદ છોડયું

– કંપની ઓટોમેશન તરફ વળી : ડિઝાઈન, સેલ્સ, ઓપરેશન્સ અને માર્કેટિંગ સહિતના વિભાગોમાં અસર 

Livspace Lay off News: એઆઈને કારણે વર્ષ 2025માં વૈશ્વિક ધોરણે 55000થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. એમેઝોન, માઈક્રોસોફ્ટ, યુપીએસ, પિન્ટરેસ્ટ, આઈબીએમ, મેટા, ઈન્ટેલ જેવી કંપનીઓએ સ્ટાફમાં ઘટાડો કર્યો છે. હવે, આ લિસ્ટમાં ભારતીય હોમ ઇન્ટીરિયર પ્લેટફોર્મ લિવસ્પેસ જોડાઈ ગયું છે. તેમણે એઆઈ અપનાવીને લગભગ 1000 કર્મચારીઓની છટણી કરી છે.

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *