'ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે ગંભીર અસર', મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન

📅 Published: March 3, 2026 | 📂 Category: India National

Image Source: IANS

Iran Israel US Conflict: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ગંભીરતાથી લઈને  ભારત સરકારે ફરી એકવાર તમામને સંયમ રાખવાની અપીલ કરી છે. ખાડી દેશોમાં 28 February 2026ના રોજ આ સંઘર્ષની શરૂઆત થઈ, ત્યારે પણ ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *