ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ

📅 Published: March 20, 2026 | 📂 Category: India National


– આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો પર મેટાની તવાઈ

– મેટાએ ઈન્સ્ટાગ્રામ-ફેસબૂકના 1.09 કરોડ એકાઉન્ટ, 6 લાખ વેબ પેજ, 1.12 લાખ જાહેરાતના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હી : ભારત હવે દુનિયામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરનારી ગેંગ્સનું બીજું સૌથી મોટું ટાર્ગેટ છે. અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સ પછી ભારત બીજા ક્રમે છે તેમ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એક નવા રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *