ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા પણ સામેલ થયું. જેના કારણે આ યુદ્ધ લાંબો સમય ચાલે તેવા એંધાણ છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ સંકટની ભારત પર પણ અસર દેખાઈ શકે છે. આ યુદ્ધ વધુ સમય ચાલશે તો ભારતમાં ઉર્જા પુરવઠાને અસર થશે. મધ્ય પૂર્વ યુદ્ધના તણાવ અને ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. સરકારે દેશની તેલ કંપનીઓને મહત્વના આદેશ આપ્યા.
મધ્ય પૂર્વમાં યુદ્ધનું સંકટ, ભારત સરકારે તેલ કંપનીઓને LPG ઉત્પાદન વધારવા આપ્યા આદેશ
📅 Published: March 7, 2026 |
📂 Category: national
