મમતા vs શુભેન્દુ! ભાજપની પશ્ચિમ બંગાળમાં 144 અને કેરલમ માટે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

📅 Published: March 16, 2026 | 📂 Category: India National

Image Source: IANS

Assembly Election 2026: ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે, જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષને પડકાર આપવા માટે ભાજપે મજબૂત વ્યૂહનીતિ સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *