મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિતી

📅 Published: February 26, 2026 | 📂 Category: India National


Sunetra Pawar Elected National President of NCP: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સ્વ.અજિત પવારના પત્ની સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *