‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ

📅 Published: March 9, 2026 | 📂 Category: India National


Bihar Politics News : બિહારના કૈમૂરના ભભુઆમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે સોમવારે (9 માર્ચ) મીડિયા સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજ્યસભા જવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ‘ઘણા લોકોએ અમારી વાતની મજાક ઉડાવી હતી. પ્રશાંત કિશોર અને જન સુરાજ એ પહેલા લોકો હતા જેમણે કહ્યું હતું કે એક તો NDA જીતશે નહીં અને જો NDA જીતી ગઈ તો નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેશે નહીં.’

અમે હવામાં વાતો નથી કરતા – પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે (Prashant Kishor) વધુમાં કહ્યું કે, ‘હવે તમે જોઈ લો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *